પુત્રી આરાધ્યા સાથે એશ્વર્યા પહોંચી કઝિન બહેનના લગ્નમાં, માસીની વિદાઈ વખતે આરાધ્યા એ કહ્યું કે….
સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન હિન્દી સિનેમામાં એક પ્રખ્યાત સ્ટાર કિડ છે. બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આરાધ્યા બચ્ચનનું હેડલાઈન્સમાં રહેવું પણ વ્યાજબી છે કારણ કે તે હિંદી સિનેમાના સૌથી ચર્ચિત પરિવારમાંથી એક બચ્ચન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જણાવી […]
Continue Reading