કેરળની આ નાની છોકરીને મળ્યો ફાસ્ટેસ્ટ માસ્ટરશેફનો એવોર્ડ, માત્ર એક કલાકમાં બનાવી લે છે અટલી બધી સ્વાદિષ્ટ વાનગીઓ

આજની આધુનિક પેઢીના બાળકો પણ કોઈ કરતાં ઓછા નથી. જો કે માતાપિતા તેમના બાળકોને નાદાન સમજવાની ભૂલો કરે છે. પરંતુ બાળકમાં જેટલું ટેલેંટ છુપાયેલું હોય છે તેટલું બીજા કોઇમાં નથી હોતું. આવી સ્થિતિમાં, જો બાળકનું ટેલેંટ સમજીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે, તો વાત કંઈક બીજી જ બની શકે છે. કેટલાક બાળકો નાની ઉંમરે આવા અદ્ભુત […]

Continue Reading