કપિલ શર્માની વેનિટી વેન પાસે શાહરૂખની વેનિટી વેન પણ છે ફેલ, કિંમત છે એટલી અધધ કે તમે 2-4 બંગલા ખરીદી શકો છો
કપિલ શર્મા એક એવું નામ છે જેણે લાખો લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે. કોમેડી કિંગ તરીકે ઓળખાતા કપિલ શર્માની ફેન ફોલોવિંગ મોટા મોટા બોલિવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે છે. માત્ર ફેન ફોલોવિંગ જ નહીં પરંતુ કપિલ શર્માની લાઈફસ્ટાઈલ પણ મોટા સેલિબ્રિટિઝ કરતા વધુ લક્ઝુરિયસ છે. કપિલ શર્મા પાસે ઘણી લક્ઝરી કાર છે […]
Continue Reading