તમને હસાવીને લાખો રૂપિયા છાપે છે ‘ધ કપિલ શર્મા’ શો ના કલાકાર, તેમની ફી જાણીને કહેશો કે બાપ રે બાપ…

‘ધ કપિલ શર્મા શો’ હંમેશા દર્શકોનો ફેવરિટ રહ્યો છે. આ શો જોયા પછી આપણે આપણું બધું ટેન્શન ભૂલી જઈએ છીએ. આ શોની નવી સીઝન 10 સપ્ટેમ્બર 2022થી શરૂ થવા જઈ રહી છે. જોકે, આ વખતે શોમાં કેટલાક કલાકારો જોવા મળશે નહીં. જેમાં કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ શામેલ છે. કૃષ્ણાની પોતાની ફીની રકમ વિશે કોઈ […]

Continue Reading