મારા અંતિમ સંસ્કારમાં રડતા નહિં, હસતા-હસતા મને વિદા કરજો, જાણો રાજુ એ આવું શા માટે કહ્યું હતું

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ તેમની અંતિમ યાત્રા પર છે. દિલ્હીમાં બુધવારે સવારે રાજુનું અવસાન થયું હતું. રાજુએ દિલ્હીની AIIMSમાં 58 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધો, જ્યાં તે 42 દિવસથી દાખલ હતા. જણાવી દઈએ કે રાજુને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ 42 દિવસ સુધી જીવન-મરણ […]

Continue Reading

ભારતીના પુત્રની પહેલી ઝલક જોઈને ખુશ થયા ચાહકો, પોતાના પુત્રને છાતી સાથે લગાવીને ભારતી એ શેર કરી તસવીર, સાથે આપ્યું આ કેપ્શન

કોમેડી ક્વીન ભારતી સિંહે પોતાના લિટલ પ્રિન્સની પહેલી તસવીર દુનિયાની સામે શેર કરી છે. આ તસવીર જોઈને માત્ર તેના ચાહકો જ નહીં પરંતુ તમામ સેલિબ્રિટીઓ પણ ખુશ થઈ ગયા છે અને પુત્રને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર: કોમેડી ક્વીન ભારતી સિંહે પોતાના બાળક સાથેની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર […]

Continue Reading