આ 2 મોટા સ્ટાર્સને ક્યારેય પોતાના શો ‘કોફી વિથ કરણ’ માં નહિં બોલાવે કરણ જોહર, જાણો શું છે તેનું કારણ
હિન્દી સિનેમાના દિગ્ગજ ફિલ્મ મેકર કરણ જોહરને આજે કોઈ ઓળખમાં રસ નથી. કરણે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તાજેતરમાં તે પોતાના લોકપ્રિય રિયાલિટી શો ‘કોફી વિથ કરણ’ને લઈને ચર્ચામાં છે. નોંધપાત્ર છે કે, આ કોફી વિથ કરણની સાતમી સીઝન છે જેમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ શામેલ થઈ ચુક્યા […]
Continue Reading