આટલા અધધધ કરોડના માલિક છે Boat ના કો-ફાઉંડર અમન, માત્ર 5 વર્ષમાં નવી કંપનીને બનાવી દીધી મોટી યૂથ બ્રાંડ

જ્યારે પણ આપણે સાઉન્ડ ઇક્વિપમેન્ટ ખરીદવાનું વિચારીએ છીએ, ત્યારે મગજમાં સૌથી પહેલી બ્રાંડ ‘બોટ’ આવે છે. આ બ્રાન્ડની માર્કેટ પર સારી પકડ છે. તેની પોસાય તેવી કિંમત, ટ્રેન્ડી સ્ટાઇલ અને સારી ક્વાલિટીને કારણે તે ઘણા યુવાનોની ફેવરિટ બ્રાન્ડ છે. 700 કરોડના માલિક છે બોટના કો-ફાઉન્ડર અમન ગુપ્તા: બોટની સ્થાપના અમન ગુપ્તા એ વર્ષ 2015 માં […]

Continue Reading