દિવાળી પર રાશિ મુજબ પહેરો આ રંગના કપડા, માતા લક્ષ્મી થશે પ્રસન્ન, મળશે તેમના આશીર્વાદ

રંગોનો તહેવાર દિવાળી 24 ઓક્ટોબર 2022 ના રોજ છે. આ દિવસે રાશિ મુજબ રંગોનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ તમારી રાશિ માટે કયો રંગ શુભ રહેશે. મેષ રાશિ: મેષ રાશિના લોકો માટે આ દિવાળી પર લાલ અને ગોલ્ડન રંગ શુભ રહેશે. આ રાશિના સ્વામી મંગળ છે, આવી સ્થિતિમાં જો તમે આ […]

Continue Reading

માત્ર 13 ફિલ્મોમાં કામ કરીને રણવીર સિંહ બની ગયો આટલા અધધધ કરોડની સંપત્તિનો માલિક, 9 કરોડની તો છે માત્ર…

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ 36 વર્ષના થઈ ગયા છે. તેનો જન્મ 6 જુલાઈ 1985માં થયો હતો. મુંબઇમાં જન્મેલા રણવીર સિંહ સિંધી પરિવાર સાથે સંબધ ધરાવે છે. તેમના પિતાનું નામ જગજીતસિંહ ભાવનાની અને માતાનું નામ અંજુ ભાવનાની છે. જગજીતસિંહ ભાવનાની રીઅલ સ્ટેટ બિઝનેસમેન છે. તેનો ધંધો કર્યા પછી પણ રણવીર સિંહે બોલિવૂડમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. […]

Continue Reading