દિવાલ પર ઘડિયાળ લગાવતા સમયે ધ્યાનમાં રાખો આ બાબત, નહિં તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો.

ઘર બનાવતી વખતે, લોકો વાસ્તુ પર ધ્યાન આપે છે, પરંતુ ઘરની સજાવટ કરતી વખતે, કે અન્ય ચીજો લગાવતા સમયે વાસ્તુનું ધ્યાન રાખી શકતા નથી. પરંતુ વાસ્તુ મુજબ દરેક ચીજોને લગાવવાની સાચી દિશા આપવામાં આવી છે. દરેક ઘર અને ઓફિસમાં એક ઘડિયાળ જરૂર હોય છે, કારણ કે આપણે ઘરનું કામ કરી રહ્યા હોય કે ઓફિસનું, સમય […]

Continue Reading