એક સમયે બેંકમાં નોકરી કરતા હતા CID ના આ અભિનેતા, આ નિર્ણયથી બદલાઈ ગયું તેમનું જીવન
પ્રખ્યાત અભિનેતા શિવાજી સાટમ દર વર્ષે 21મી એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવે છે. શિવાજી સાટમનો જન્મ 21 એપ્રિલ 1950ના રોજ મુંબઈ નજીક માહિમમાં થયો હતો. શિવાજીએ મોટા પડદા પર ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જ્યારે તેઓ નાના પડદા પર કામ કરીને પણ ઘણી લોકપ્રિયતા મેળવવામાં સફળ રહ્યા છે. શિવાજીએ ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું, જોકે […]
Continue Reading