ચંકી પાંડેનું ઘર છે ખૂબ જ લક્ઝુરિયસ અને સુંદર, પરિવાર સાથે રહે છે અહીં, જુવો તસવીરો
ફિલ્મ ‘આગ હી આગ’, ‘ઘર કા ચિરાગ’ ‘પાપ કી દુનિયા’, ‘ખતરો કે ખિલાડી’, ‘ઝહરીલે’ અને ‘આંખે’ જેવી હિટ ફિલ્મો કરનારા ચંકીએ વર્ષ 1988 માં ‘તેઝાબ’ માં અનિલ કપૂરના મિત્રની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ પછી તેને સાઈડ રોલ મળ્યા. ધીરે ધીરે ચંકી પાંડેને સારી ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું. ત્યાર પછી તેણે પોતાનું વલગણ બાંગ્લાદેશી સિનેમા […]
Continue Reading