હનુમાન જયંતિના દિવસે કરો આ 5 ચોપાઈના જાપ, દૂર થઈ જશે જીવનના બધા દુઃખ
હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂનમ તિથિ પર આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન હનુમાનનો જન્મ થયો હતો. આ વર્ષે 27 એપ્રિલે હનુમાન જયંતિનો તહેવાર આવી રહ્યો છે. હનુમાન જયંતિના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે અને તેમની સાથે જોડાયેલા પાઠ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિના દિવસે જો હનુમાન […]
Continue Reading