કોલેસ્ટ્રોલ વધે ત્યારે શરીર આપે છે આ સંકેત, સમયસર તેને ઓળખો નહીં તો તમારે ગુમાવવો પડી શકે છે જીવ

આજની આળસ ભરેલી લાઈફસ્ટાઈલ, બિનઆરોગ્યપ્રદ ખોરાક અને ધુમ્રપાન-ડ્રિંક જેવી આદતોને કારણે યુવાનોમાં પણ કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળી રહી છે. શરીરમાં જો કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય, તો હૃદય સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં જોવા મળતું કોલેસ્ટ્રોલ એ મીણ જેવો પદાર્થ હોય છે. તે યકૃતમાંથી બને છે. કોલેસ્ટ્રોલ પણ બે પ્રકારના હોય છે. સારું કોલેસ્ટ્રોલ […]

Continue Reading