જુવો સલમાન ખાનની બાળપણથી લઈને આજ સુધીની તસવીરો, અભિનેતાનો કંઈક આ રીતે બદલતો ગયો લુક

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દબંગ ખાન તરીકે જાણીતા સલમાન ખાનને આખી દુનિયા સલમાન ખાનના નામથી ઓળખે છે પરંતુ તેનું પૂરું નામ “અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન” છે. સલમાન ખાને તેની ફિલ્મી કારકિર્દીમાં નાનીથી લઈને મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે સલમાન ખાનનો જન્મદિવસ 27 ડિસેમ્બરના રોજ આવે છે. આ દિવસ તેઓ તેમના જન્મદિવસ તરીકે સેલિબ્રેટ […]

Continue Reading