રૂબીનાની લવ લાઈફ પણ છે ખૂબ જ દિલચસ્પ, બોયફ્રેંડ સાથે આ રીતે લીધા હતા સાત ફેરા, જુવો તસવીરો

રૂબીના દિલાઇકનું નામ નાના પડદાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાં આવે છે. રૂબીના ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’માં એક કિન્નરની ભૂમિકા નિભાવીને ખૂબ પ્રખ્યાત થઈ હતી. સાથે જ સીરીયલ ‘છોટી બહુ’ માં તેનું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું. પુત્રવધુ બનીને ઘણા લોકોનું દિલ જીતનાર રુબીના હવે સલમાન ખાનના શો ‘બિગ બોસ 14’ના સ્પર્ધક બની દર્શકોનું મનોરંજન […]

Continue Reading