સવારે ઉઠતાની સાથે જ આ કામ કરે છે દીપિકા પાદુકોણ, સોશિયલ મીડિયા પર ખોલ્યું આ મોટું રાજ
ઘણીવાર સોશ્યલ મીડિયા પર બોલિવૂડ કલાકારો તેમના ચાહકો સાથે રૂબરૂ થતા રહે છે. આજના સમયમાં ઘણા કલાકારો તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સવાલ-જવાબ સેશનનો ભાગ પણ બને છે. આ સમય દરમિયાન, તે તેના ચાહકોના અનેક પ્રકારના સવાલોના જવાબ આપે છે અને તેમને તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા રાજ વિશે પણ જણાવે છે. બોલીવુડમાં આજના […]
Continue Reading