15 માર્ચથી બદલાઈ જશે આ 4 રાશિના લોકોનું નસીબ, સૂર્યદેવના આશીર્વાદથી ખૂબ આવશે પૈસા
બધા ગ્રહોમાં સૂર્યને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. તેને ગ્રહોના રાજા પણ કહેવામાં આવે છે. આ સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. તેને સંક્રાંતિ કહેવાય છે. આ વખતે 14 અને 15 માર્ચની રાત્રે સૂર્યદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં જશે. તે ત્યાં 14 એપ્રિલ સવારે 8:56 વાગ્યા સુધી બિરાજમાન રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યનું […]
Continue Reading