સોમવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કાર્ય, નહિં તો નારાજ થઈ જશે ભગવાન શિવ

સોમવારનો દિવસ ભગવાન શિવ અને ચંદ્ર દેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવ અને ચંદ્રદેવની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે અને જીવનના તમામ દુ: ખનો નાશ થાય છે. તેથી તમે સોમવારે આ દેવી-દેવતાઓની પૂજા કરો. ઉપરાંત નીચે જણાવેલ બાબતોનું ધ્યાન રાખો. સોમવારે ભૂલથી પણ ન કરો આ કામ: સોમવારે કોઈને પણ સફેદ […]

Continue Reading