ચંદૂ ચાયવાલાની ચા થી પણ વધુ કડક છે તેમની પત્ની, સુંદરતા એવી કે તેના પરથી નહિં હટે નજર, જુવો તસવીરો

કોમેડિયન કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’ દર્શકોની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. આ શો લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને આ શોમાં જોવા મળતા દરેક કોમેડિયન દર્શકોના દિલ જીતવામાં સફળ રહે છે. સાથે જ દર્શકોને આ શોના તમામ કલાકારોની સ્ટાઈલ ખૂબ પસંદ આવે છે. આ શોમાં ચંદુ ચાયવાલાની ભૂમિકા નિભાવનાર ચંદન પ્રભાકર […]

Continue Reading