શૈલેષ લોઢા પછી હવે ‘તારક મેહતા…’માં નહીં જોવા મળે ચંપક ચાચા! આ કારણે શોથી બનાયું અંતર
ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોમાં જોવા મળેલા દરેક પાત્રને ચાહકોનો ભરપૂર પ્રેમ મળ્યો. પછી તે શોના દયાબેન હોય કે જેઠાલાલ કે પછી શોમાં જોવા મળતા ચંપક ચાચા હોય. આ ઉપરાંત બબીતાજીથી લઈને નટ્ટુ કાકા સુધી એ આ શો દ્વારા લોકપ્રિયતા મેળવી […]
Continue Reading