‘ચકદા એક્સપ્રેસ’ ના સેટ પરથી વાયરલ થઈ અનુષ્કા શર્માની તસવીરો, નાના વાળ, પગમાં ચપ્પલ, અને હાથમાં બેટ લઈને કંઈક આવી લાગી રહી હતી અભિનેત્રી, જુવો આ વાયરલ તસવીરો

અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ બોલિવૂડની કેટલીક ખૂબ જ સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે જેમણે પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને પોતાની શ્રેષ્ઠ એક્ટીંગ કુશળતાને કારણે હિન્દી સિનેમા ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. અનુષ્કા શર્મા લાંબા સમયથી ફિલ્મોથી દૂર હતી અને તે પોતાનો બધો સમય તેના પરિવાર સાથે પસાર કરી […]

Continue Reading