40 વર્ષ પછી કંઈક આટલા બદલાઈ ગયા છે ‘નદિયા કે પાર’ ના કલાકાર, ઓળખવા પણ બની જશે મુશ્કેલ, આ બે નું થઈ ગયું છે મૃત્યુ
‘નદિયા કે પાર’ ફિલ્મ હિન્દી સિનેમાની સૌથી ફેવરિટ અને ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. વર્ષ 1982 માં રિલીઝ થયેલી આ ફિલ્મ દરેકને ખૂબ પસંદ આવી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મના આધાર પર માધુરી દીક્ષિત અને સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ બની હતી. ફિલ્મ તો જબરદસ્ત હિટ સાબિત થઈ અને સાથે […]
Continue Reading