હિટમેન રોહિત શર્મા એ શેર કરી તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોની તસવીરો, જુવો તેમની આ તસવીરો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા પોતાની ત્રીજી વનડે બેવડી સદી ફટકારીને ચર્ચામાં છે. ખૂબ ઓછા ક્રિકેટ ચાહકો જાણતા હશે કે આજે કરોડોના માલિક રોહિત એક સમયે ખૂબ જ મુશ્કેલીથી પોતાનું ઘર ચલાવતા હતા. ઘણા વર્ષો પહેલા તેના પિતાની નોકરી છૂટી ગયા પછી, તેમનો પરિવાર ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયો. રોહિતને ક્રિકેટ જગતમાં ‘બોરીવલી […]
Continue Reading