પતિ વિરાટનું રાજીનામું જોઈને પત્ની અનુષ્કા શર્મા થઈ ગઈ ખૂબ જ ઈમોશનલ, નોટ શેર કરીને લખી આ વાત
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રીકામાં શરમજનક હાર પછી ટેસ્ટ કેપ્ટનશીપ પણ છોડી દીધી છે. વિરાટ કોહલીએ શનિવારે એક નિવેદન દ્વારા આ માહિતી આપી હતી. ત્યાર પછી અભિનેત્રી અનુષ્કા શર્માએ પતિ વિરાટ માટે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ નોટ પોસ્ટ કરી છે. આ નોટમાં તેણે મહેન્દ્ર સિંહ ધોનીથી લઈને તેની પુત્રી વામિકા સુધીનો […]
Continue Reading