ટીમ ઈંડિયાના કૂલ કેપ્ટન છે લક્ઝરી કાર અને બાઈકના મોટા શોખીન, ચાલો જોઈએ તેમનું કલેક્શન

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)એ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હોય, પરંતુ આજે પણ દુનિયાભરમાં તેમની ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે. કૅપ્ટન કૂલ પોતાના કાર અને બાઈક પ્રત્યેના શોખને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમની પાસે ઘણી લક્ઝરી કાર અને વિન્ટેજ બાઇકનું કલેક્શન છે. આજે આપણે અહીં તેમની બાઇક […]

Continue Reading

મહેલ જેવું ખૂબ જ સુંદર છે ધોનીનું ફાર્મ હાઉસ, જુવો તેના ફાર્મ હાઉસની સુંદર તસવીરો

ભારતના પૂર્વ મહાન કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 40 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના દિવસે વર્ષ 1981 માં ધોનીનો જન્મ ઝારખંડના રાંચીમાં થયો હતો. ધોની પોતાની રમતની સાથે પોતાની અમીરી માટે પણ જાણીતા છે. તે ભારતના બીજા સૌથી અમીર ક્રિકેટર છે. મોંઘી કાર અને લક્ઝુરિયસ ઘરની સાથે, તે લક્ઝરી ફાર્મ […]

Continue Reading

હમર થી ફરારી સુધી, કંઈક આવું છે ઈંડિયન ક્રિકેટ ટીમના છેલ્લા 5 કેપ્ટનનું કાર કલેક્શન

ભારતીય ક્રિકેટરો તેમની રમતની સાથે તેમની લાઈફસ્ટાઈલને લઈને પણ ચર્ચામાં છે. બધા ઈંડિયન ક્રિકેટરો લક્ઝરી કારના શોખીન છે. ઈંડિયન ક્રિકેટ ટીમના કેપ્ટનોની વાત કરીએ તો કોઈ પાસે ફરારી છે તો કોઈ પાસે હમર છે. ચાલો જોઈએ ટીમ ઈંડિયાના છેલ્લા 5 કેપ્ટનનોનું કેવું છે કાર કલેક્શન. વિરાટ કોહલી પાસે ઓડી આર 8 છે. આ સિવાય તેની […]

Continue Reading