બોલીવુડની આ 5 અભિનેત્રીઓએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સાડી પહેરીને વધાર્યું દેશનું માન, તસવીરોમાં જુવો તેની સુંદરતા
હિન્દી સિનેમા જગતમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે દુનિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ કાન્સમાં પોતાની સુંદરતાના જલવા ફેલાવ્યા છે. તમને બધાને એ વાત જાણીને નવાઈ લાગશે કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓને જોવા માટે દૂર-દૂરથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભીડ જામે છે. પરંતુ શું તમે બધા જાણો છો કે હિન્દી સિનેમાની ઘણી અભિનેત્રીઓ એવી છે જે કાન્સ […]
Continue Reading