કાન્સ 2022 માં ત્રીજા દિવસે પણ જોવા મળ્યા એશ્વર્યા રાયની સુંદરતાના જલવા, જુવો તેની આ સુંદર તસવીરો

જેમ કે તમે બધા જાણો છો કે છેલ્લા કેટલાક દિવસોથી ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને તે ભારતીય ટીવી સ્ટાર્સ માટે એક સુવર્ણ તક છે કારણ કે દુનિયાના આ સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાં હિન્દી સિનેમા જગતના ઘણા સ્ટાર્સ રેડ કાર્પેટ પર પોતાના જલવા ફેલાવતા જોવા મળ્યા છે. આ સ્ટાર્સમાંથી એક નામ એશ્વર્યા […]

Continue Reading