વિરાટ કોહલી એ આ વ્યક્તિ સાથે કેક કટ કરીને ઉજવ્યો પોતાનો જન્મદિવસ, BCCI એ વીડિયો શેર કરીને આપી શુભકામનાઓ, જુવો તે વીડિયો
ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. વિરાટ આ દિવસોમાં T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે. વિરાટે પોતાના જન્મદિવસ પર સાથી ખેલાડીઓ સાથે જન્મદિવસની કેક કટ કરી. બીસીસીઆઈએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે […]
Continue Reading