અમિતાભની ભાણેજ નવ્યા નવેલી નંદા તોડશે બચ્ચન પરિવારની પરંપરા, કરશે આ કામ
અમિતાભ બચ્ચનની ભાણેજ નવ્યા નવેલી નંદા પણ બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર કિડ્સમાંથી એક છે. નવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નવ્યાના ફોટોશૂટને જોઈને એવી અટકળો લગાવવામાં આવે છે કે તે પણ ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે. જો તમે પણ એવું જ વિચારી રહ્યા […]
Continue Reading