2 કિલો સોનું પહેરીને કુલ્ફી વેચે છે આ કાકા, લોકો આવીને લે છે સેલ્ફી, જુવો આ વીડિયો

કહેવાય છે કે શોખ મોટી ચીજ હોય છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ ચીજનો શોખ હોય છે. તે શોખ પૂરો કરીને તેને ખૂબ ખુશી મળે છે. ઘણા લોકોને સોનું પહેરવાનો પણ ખૂબ શોખ હોય છે. ખાસ કરીને મહિલાઓ લગ્ન કે કોઈપણ પ્રસંગમાં સોનું પહેરવું પસંદ કરે છે. પરંતુ આજે અમે તમને એવા કાકાનો પરિચય કરાવવા જઈ […]

Continue Reading