લગ્ન માટે આતુર છે સોનાક્ષી સિન્હા, સલમાન ખાનના આ મિત્રને કરે છે ખૂબ જ પ્રેમ

બોલિવૂડની દબંગ અભિનેત્રી સોનાક્ષી સિન્હા આજે તેનો 34 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સોનાક્ષીનો જન્મ 2 જૂન 1987 ના રોજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાના ઘરે થયો હતો. સોનાક્ષી સિન્હાનું નામ લાંબા સમયથી બંટી સચદેવ સાથે જોડાતું રહે છે. આવી સ્થિતિમાં એક સવાલ દરેકના મનમાં આવે છે કે આ બંને લગ્ન ક્યારે કરશે. આ બંનેના લગ્નની […]

Continue Reading