અમિતાભ બચ્ચનના ઘરમાં લાગેલી આ “બુલ પેંટિંગ” ની કિંમત છે એટલી અધધધ કે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

અમિતાભ બચ્ચનના બંગલા જલસામાં પરિવાર સાથે લેવાયેલી એક તસવીર સોશિયલ મીડિયા પર અચાનક ચર્ચામાં આવી ગઈ છે. તેનું કારણ છે અમિતાભ બચ્ચનની તસવીરમાં તેમની પાછળ જોવા મળી રહેલી પેંટિંગ. અમિતાભ બચ્ચન દ્વારા ક્લિક કરાવેલી ફેમિલી તસવીરના બેકગ્રાઉંડમાં ચાલતા બળદની પેંટિંગ જોવા મળી રહી છે. જેને સામાન્ય ભાષામાં બુલ પેંટિંગ કહે છે. સોશિયલ મીડિયા પર બુલ […]

Continue Reading