આ લગ્નની આગળ અંબાણી પરિવારના લગ્ન પણ લાગશે ફિકા, મહેમાનો લાખો કરોડોની કારમાં બેસીને શામેલ થયા લગ્નમાં, જુવો તસવીર

આ દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે. કોરોના કાળ અને લોકડાઉનને કારણે જે લોકો પહેલા લગ્ન કરી શક્યા ન હતા હવે તેઓ હવે લગ્ન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બ્રિટનની અંદર એક ભારતીય કપલે ખૂબ જ અનોખી રીતે લગ્ન કર્યા છે. આ લગ્નને જોતા તમને અંબાણી પરિવારના લગ્ન પણ ફીકા લાગશે. હકીકતમાં રોમા પોપટ અને […]

Continue Reading