દીપિકા પાદુકોણના દિલને સ્પર્શી ગઈ આલિયા અને રણબીરની કેમેસ્ટ્રી, બંને પર કંઈક આવી રીતે લૂટાવ્યો પ્રેમ
હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા રણબીર કપૂર પોતાની લોંગટાઈમ ગર્લફ્રેન્ડ અને પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને થોડા સમયમાં એકબીજાના બની જશે. જો કે, તમને જણાવી દઈએ કે આલિયા સાથે લગ્નના બંધનમાં બંધાતા પહેલા રણબીરનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. રણબીરનું નામ કેટરીના કૈફ, નરગીસ ફાખરી, દીપિકા પાદુકોણ, અવંતિકા […]
Continue Reading