ગુરૂવારે કરો આ ધાતુના વાસણનો ઉપયોગ, ચમકી જશે નસીબ, દૂર થઈ જશે દરેક સમસ્યાઓ

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિને સમર્પિત હોય છે અને આ દિવસે બંનેની પૂજા કરવાથી લાભ મળે છે. શાસ્ત્રોમાં ગુરુ ગ્રહને લગ્ન જીવન, ભાગ્ય, વૃદ્ધિ, જ્ઞાન અને સુખ-સમૃદ્ધિનું પરિબળ માનવામાં આવ્યું છે. આ ગ્રહની પૂજા કરવાથી વહેલા લગ્ન થઈ જાઈ છે અને જીવનનું દરેક સુખ મળી જાય છે. સાથે જ આ દિવસે પિત્તળના […]

Continue Reading

ખૂબ જ કામનો છે પીત્તળની બોટલ અને ગંગાજળનો આ ઉપાય, દેવાથી મળે છે છુટકારો, આવે છે ખૂબ પૈસા

હિન્દુ ધર્મમાં ગંગા નદીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેને એક દેવીનું નામ આપવામાં આવ્યું છે. માન્યતાઓ મુજબ દેવી ગંગા ભગવાન શિવની જટાઓમાંથી ઉતરી હતી. એવું કહેવામાં આવે છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે. આ જ કારણ છે કે લોકો ઘણા કિલોમીટર દૂરથી ગંગામાં સ્નાન કરવા આવે છે. ગંગા નદીના […]

Continue Reading

પિત્તળના વાસણોના ચમત્કારીક ફાયદા, જાણો ઘરમાં પિત્તળના વાસણ રાખવા શા માટે છે જરૂરી

શાસ્ત્રોમાં પિત્તળની ધાતુને શુભ માનવામાં આવે છે અને પ્રાચીન સમયમાં લોકો આ ધાતુના વાસણનો ઉપયોગ કરતા હતા. એવું માનવામાં આવે છે કે પિત્તળના ધાતુના વાસણોમાં જમવાથી સ્વાસ્થ્ય સરું રહે છે અને શરીર ઝડપી બને છે. સનાતન ધર્મમાં આ ધાતુનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે પૂજા-પાઠ અને ધાર્મિક કાર્યમાં માત્ર પિત્તળના વાસણોનો જ ઉપયોગ કરવો […]

Continue Reading