રણબીર-આલિયા ની ફિલ્મ ની કમાણીમાં આવ્યો ઉછાળો, જાણો ‘બ્રહ્માસ્ત્ર’ ના અત્યાર સુધીના કલેક્શન વિશે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર છવાયેલી છે. ફિલ્મએ સારી શરૂઆત કરી હતી. જોકે, સોમવારથી લઈને ગુરુવાર વચ્ચે ફિલ્મની કમાણી ઘટી રહી હતી. શુક્રવારે પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે ફિલ્મનું કલેક્શન ઓછું હશે, પરંતુ ફિલ્મ એ સારી કમાણી કરી. ફિલ્મની નેટ ડોમેસ્ટિક કમાણી 10.30 કરોડ હતી. જ્યારે ગુરુવારે ફિલ્મે 9 કરોડની […]

Continue Reading