બોયકટ ટ્રેંડ વચ્ચે બ્રહ્માસત્ર એ ઘટાડી ટિકિટની કિંમત, માત્ર આટલા જ રૂપિયામાં ફિલ્મ જોવા મળશે

ફિલ્મો જોવાનો શોખ દરેક વ્યક્તિને હોય છે. પરંતુ હવે સિંગલ સ્ક્રીન થિયેટરો ઘટી ગયા છે અને મલ્ટિપ્લેક્સ વધુ ખુલી ગયા છે. આ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવી એ મિડલ ક્લાસ લોકોના ખિસ્સા પર ભારે પડે છે. જો તે પોતાના આખા પરિવાર સાથે ફિલ્મ જોવા જાય તો બે-ત્રણ હજાર રૂપિયા ખર્ચ થવા એ સામાન્ય વાત છે. પરંતુ જો […]

Continue Reading