વેચાઈ ગયું બીઆર ચોપરાના સપનાનું ઘર, જાણો કોણ બન્યું 25000 ચોરસ ફુટમાં ફેલાયેલા આ બંગલાના નવા માલિક

હિન્દી સિનેમાના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક બીઆર ચોપરાનું મુંબઈ વાળું લક્ઝરી ઘર વેચાઈ ગયું છે. જણાવી દઈએ કે તેમનું આ ઘર મુંબઈના પોશ એરિયા જુહુમાં આવેલું છે. 1 એકર જમીનમાં ફેલાયેલું આ ઘર લગભગ 183 કરોડ રૂપિયામાં વેચાયું છે. ચાલો જાણીએ બીઆર ચોપરાનું આ લક્ઝરી ઘર શા માટે વેચવું પડ્યું? બીઆર ચોપરાનું ઘર તોડ્યા […]

Continue Reading