પોતાની મિત્રના એક્સ ને જ દિલ આપી બેઠી છે બોલીવુડની આ 4 અભિનેત્રીઓ, નંબર 4 એ તો પોતાની નણંદને પણ નથી છોડી
હિન્દી સિનેમાના સ્ટાર્સ અવારનવાર પોતાના અફેર્સને લઈને ચર્ચામાં રહે છે. પોતાની ફિલ્મો અને એક્ટિંગની સાથે જ ફિલ્મી કલાકારો પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઇન્સમાં આવી જાય છે. બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જેમનું દિલ પોતાની મિત્રના એક્સ પર જ આવી ગયું અને આ રીતે તે ખૂબ હેડલાઈન્સમાં રહી. ચાલો આજે તમને હિન્દી સિનેમાની 4 […]
Continue Reading