ખૂબ જ કામનો છે પીત્તળની બોટલ અને ગંગાજળનો આ ઉપાય, દેવાથી મળે છે છુટકારો, આવે છે ખૂબ પૈસા

હિન્દુ ધર્મમાં ગંગા નદીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેને એક દેવીનું નામ આપવામાં આવ્યું છે. માન્યતાઓ મુજબ દેવી ગંગા ભગવાન શિવની જટાઓમાંથી ઉતરી હતી. એવું કહેવામાં આવે છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે. આ જ કારણ છે કે લોકો ઘણા કિલોમીટર દૂરથી ગંગામાં સ્નાન કરવા આવે છે. ગંગા નદીના […]

Continue Reading