જાણો પૂણેના એ ડોકટર વિશે જેઓ દીકરીનો જન્મ થવા પર ફી નથી લેતા, દીકરીના જન્મ પર થાય છે જોર-શોરથી સ્વાગત
દીકરીઓનો જન્મ થવો કોઈ ગિફ્ટથી ઓછું નથી. હાલના સમયમાં છોકરીઓ કોઈપણ ક્ષેત્રમાં છોકરાથી પાછળ નથી. ઘણા ક્ષેત્રોમાં છોકરીઓ છોકરાના ખભા સાથે ખભો મિલાવીને આગળ વધી રહી છે અને વિવિધ ક્ષેત્રોમાં પોતાના માતા-પિતા સાથે દેશનું નામ રોશન કરી રહી છે. ભલે આપણો દેશ પણ સમયની સાથે બદલાઈ રહ્યો છે. આ સાથે લોકોની વિચારસરણી પણ બદલાઈ રહી […]
Continue Reading