પરિવાર અને કથિત બોયફ્રેંડ સાથે હોલિડે પર નીકળી જાન્હવી કપૂર, જુવો તેનો સામે આવેલો વીડિયો
જાન્હવી કપૂર ખૂબ ઓછા સમયમાં લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી ચુકી છે. તે અત્યાર સુધીમાં ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. એક્ટિંગ ઉપરાંત જાન્હવી પોતાની પર્સનલ લાઈફને કારણે પણ અવારનવાર ચર્ચામાં આવે છે. આ દિવસોમાં તેનું નામ શિખર પહારિયા સાથે જોડવામાં આવી રહ્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સના દાવા મુજબ બંને એકબીજાને ડેટ કરી […]
Continue Reading