એક સમયે કેટરીનાની જેમ વિક્કી ને પ્રેમ કરતી હતી આ 6 અભિનેત્રીઓ, જાણો લિસ્ટમાં કોણ કોણ છે શામેલ
અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરિના કૈફની જોડી હવે હિન્દી સિનેમાની ચર્ચિત અને લોકપ્રિય જોડીમાંથી એક બની ગઈ છે. બંને કલાકારોએ લગભગ બે વર્ષના અફેયર પછી ડિસેમ્બર 2021માં લગ્ન કરીને પોતાના પ્રેમને નવું નામ આપ્યું હતું. બંને એ લગ્ન પહેલા સાર્વજનિક રીતે પોતાના સંબંધ વિશે કંઈ પણ કહ્યું ન હતું. કેટરીના કૈફ અને વિકી કૌશલે […]
Continue Reading