બોલીવુડથી લઈને ટીવી જગતના સ્ટાર્સ ડૂબ્યા હોળીના રંગમાં, જુવો મનોરંજન જગતના સ્ટાર્સના હોળી સેલિબ્રેશનની સુંદર તસવીરો

રંગોના તહેવાર હોળીને લઈને લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિએ રંગો અને ગુલાલ સાથે ધામધૂમથી હોળીનું સેલિબ્રેશન કર્યું છે. હોળીના ખાસ તહેવાર પર બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ હોળીના રંગોમાં ડૂબેલા જોવા મળ્યા હતા અને આજની અમારી પોસ્ટ દ્વારા અમે તમને મનોરંજન ઈંડસ્ટ્રીની કેટલીક પ્રખ્યાત હસ્તીઓના હોલી સેલિબ્રેશનની ખાસ ઝલક બતાવવા […]

Continue Reading