‘દિલ ઈબાદત કર રહા હૈ’: પંચતત્વમાં વિલીન થયા સિંગર કેકે, અંતિમ દર્શન કરવા પહોંચ્યા સેલિબ્રિટીઓ, જુવો તેમની અંતિમયાત્રાની તસવીરો

બોલિવૂડના પ્રખ્યાત સિંગર કેકે 53 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી ગયા. ગુરુવારે કેકેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કેકે પંચ તત્વોમાં ભળી ગયા છે. તેમના પુત્રએ મુખાગ્નિ આપી. ‘દિલ ઇબાદત કર રહા હૈ…’, ‘હમ રહે યા ના રહે કલ…’ જેવા ઘણા સુંદર ગીત ગાઇને લોકોના દિલમાં જગ્યા બનાવનાર સિંગર કેકે આજે હંમેશા માટે આ દુનિયાને […]

Continue Reading

53 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ગયા બોલીવુડ સિંગર કેકે, જાણો શું છે તેમના નિધનનું કારણ

બોલિવૂડના પ્રખ્યાત સિંગર કૃષ્ણકુમાર કુન્નથ, જે કેકેના નામથી ઓળખાય છે તેમનું મંગળવારે મોડી રાત્રે નિધન થઈ ગયું. તે કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયા હતા. કોન્સર્ટ પછી અચાનક તેમની તબિયત બગડી અને તે પડી ગયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા. 53 વર્ષની ઉંમરમાં કેકે આ દુનિયાને હંમેશા હંમેશા […]

Continue Reading