યુઝવેંદ્ર ચહલ પાસે છે અઢળક ધન-સંપત્તિ, જાણો કેવી રીતે બન્યા ચેસ ખેલાડીથી ઈંટરનેશનલ ક્રિકેટ ખેલાડી
મિત્રો, ભારતીય ક્રિકેટ ટીમના દમદાર બોલર યુઝવેન્દ્ર ચહલ કોઈ ઓળખના મોહતાજ નથી. તેણે ક્રિકેટના મેદાન પર પોતાની દમદાર બેટિંગથી લાખો લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. તેમને ક્રિકેટના મેદાનમાં પોતાની દમદાર બેટિંગના જલવા ફેલાવતા તો તમે બધા લોકોએ જોયા જ હશે. પરંતુ શું તમે બધા જાણો છો કે યુઝવેન્દ્ર ચહલ ક્રિકેટ ખેલાડી નહીં પરંતુ ચેસ […]
Continue Reading