હવે ખૂબ જ હોટ અને બોલ્ડ થઈ ગઈ છે ઋતિક રોશનની આ બહેન, દિવ્યાંકા ત્રિપાઠી સાથે છે વિશેષ સંબંધ, જુવો તેની બોલ્ડ તસવીરો

વર્ષ 2012 માં કરણ જોહરના ધર્મ પ્રોડક્શનના બેનર હેઠળ એક ફિલ્મ આવી હતી જે જોરદાર હિટ રહી હતી. આ ફિલ્મનું નામ છે ‘અગ્નિપથ’. આ ફિલ્મમાં ઋત્વિક રોશન, પ્રિયંકા ચોપડા, ઋષિ કપૂર અને સંજય દત્ત જેવા મોટા સ્ટાર્સે મુખ્ય ભૂમિકાઓ નિભાવી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી કનિકા તિવારી પણ હતી જેણે અભિનેતા રિતિક રોશનની નાની બહેનનું પાત્ર […]

Continue Reading

21 વર્ષની ઉંમરે દિવ્યા ખોસલાએ કર્યા હતા ભૂષણ કુમાર સાથે લગ્ન, કંઈક આવી છે કપલની લવ સ્ટોરી

ટી-સીરીઝ મ્યુઝિક એંડ ફિલ્મ પ્રોડક્શન કંપનીના ચેયરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારનું બોલિવૂડની દુનિયામાં એક મોટું નામ છે. જણાવી દઈએ કે તે દિવંગત અને દિગ્ગજ ગાયક ગુલશન કુમારનો પુત્ર છે. ભૂષણ કુમાર એક ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. ભૂષણ કુમાર તેમની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. તેણે અભિનેત્રી દિવ્યા ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા […]

Continue Reading

રાજસ્થાન રોયલ્સના રોબિન ઉથપ્પાએ તોડ્યો આઈપીએલનો નિયમ, કરી આ મોટી ભૂલ

આઈપીએલ 2020 શરૂ થઈ ગઈ છે, પરંતુ કોરોના વાયરસને કારણે તેને રોકવામાં આવી હતી. પછી ફરીથી શરૂ કરવા માટે પહેલાં આઈસીસીની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં, નિર્ણય કરવામાં આવ્યો કે બોલ પર લાળનો ઉપયોગ કરવામાં આવશે નહીં. અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી સમિતિએ ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ મૂક્યો હતો. આઈસીસી દ્વારા મેચ દરમિયાન ખેલાડીઓની […]

Continue Reading