ફિલ્મોમાં કામ ન મળવા પર નાઈટ ક્લબમાં ડીજે બની ગયા હતા બોબિ દેઓલ, જાણો પછી કેવી રીતે બદલ્યા બોબીના દિવસો
બોલિવૂડ અભિનેતા અને ધર્મેન્દ્રનો નાનો પુત્ર બોબી દેઓલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. બોબીનો જન્મ 27 જાન્યુઆરી 1969ના રોજ મુંબઈમાં થયો હતો. બોબી ધર્મેન્દ્ર અને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરનો પુત્ર છે. ફિલ્મ બરસાતથી ડેબ્યૂ કરનાર બોબી દેઓલે શોલ્ઝર, ગુપ્તઃ ધ હિડન ટ્રુથ, દિલ્લગી, બાદલ, બિચ્છૂ, ક્રાંતિ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. OTTની […]
Continue Reading