અમિતાભ સાથે ફિલ્મ ‘બ્લેક’ માં કામ કરી ચુકેલી આ નાની બાળકી હવે થઈ છે ખૂબ જ હોટ, જુવો તેની હાલની તસવીરો
હિન્દી સિનેમામાં એવા ઘણા કલાકારો છે જેમણે બાળ કલાકાર તરીકે મોટી ઓળખ બનાવી છે. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને ફિલ્મના મુખ્ય અભિનેતા અને મુખ્ય અભિનેત્રી વચ્ચે તે પણ દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યા. સાથે જ ઘણા બાળ કલાકાર એવા છે જે પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોની નજરમાં આવી ગયા હતા. આવું જ એક નામ […]
Continue Reading