શરીરના આ 5 અંગમાંથી એક કોઈ એક અંગ પર બાંધી દો કાળો દોરો, પૈસાની અછત, ખરાબ નજર, દુર્ભાગ્ય દરેક સમસ્યાનું થશે સમાધાન

મનુષ્યના જીવનમાં ઘણી સમસ્યાઓ હોય છે. આ સમસ્યાઓનો સામનો કરીને તે પણ થાકી જાય છે. આવી સ્થિતિમાં ભગવાન તરફ આસ્થા અને આશાના ભાવથી જોઈએ છીએ. વિચારીએ છીએ કે કોઈ એવો ચમત્કાર થઈ જાય કે દરેક સમસ્યાઓ હલ થઈ જાય. પૈસાની અછત, નબળું સ્વાસ્થ્ય, ખરાબ નસીબ વગેરેથી લઈને સારો જીવનસાથી ન મળવો જેવી ઘણી સમસ્યાઓ હોય […]

Continue Reading

આર્થિક લાભ મેળવવા માટે શરીરના આ અંગ પર બાંધો કાળો દોરો, પૈસાથી ભરાઈ જશે તમારું ઘર

કાળા દોરો બાંધવા સાથે ઘણા લાભ જોડાયેલા છે. શરીરમાં આ દોરાને બાંધવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. સામાન્ય રીતે કાળો દોરો ગળા, હાથ, કમર, પગ અથવા કાંડા પર બાંધવામાં આવે છે. લાલ કિતાબ અનુસાર કાળા દોરો પહેરવો ખૂબ ફાયદાકારક છે. જો કે કાળો દોરો પહેરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જો આ નિયમો […]

Continue Reading